• Gujarati News
  • હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવું

હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કેન્દ્ર સરકારના પેન્શનરો તથા ફેમિલી પેન્શનરો દર મહિને બેંક કે પોસ્ટ ઓફિસના પેન્શન સેવિંગ ખાતા દ્વારા કે મનીઓર્ડરથી મેળવે છે તેઓએ પોતાની હયાતીનું સર્ટીફિકેટ નવેમ્બર-2014ના અંત સુધીમાં મોકલવા જણાવાયું છે. વધુ માહિતી માટે કેન્દ્રિય નિવૃત્ત કર્મચારી મંડળ, કાપડીપોળ, રાવપુરા ખાતે સંપર્ક કરવો.