• Gujarati News
  • કોમર્સ ફેકલ્ટીમાં માર્કશીટ વિતરણમાં વિલંબ

કોમર્સ ફેકલ્ટીમાં માર્કશીટ વિતરણમાં વિલંબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. કોમર્સફેકલ્ટીના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટર, બીજા વર્ષમાં ત્રીજા સેમેસ્ટર અને ચોથા સેમેસ્ટરની પરિક્ષા પુરી થયે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માર્કશીટ અપાતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. કોમર્સના જીએસ હિતેશ બત્રાએ જણાવ્યુ. કે માર્કશીટ મળતાં અંદાજે 5 હજાર વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક વિદ્યાર્થીઓને માર્કશીટ મળે તેવી માંગ કરાઈ છે. અંગે રજિસ્ટ્રાર ડો.અમિત ધોળકિયાએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓની ફરિયાદ મળી છે અને પરિક્ષા વિભાગને સુચના આપીને વહેલામાં વહેલી તકે માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.