• Gujarati News
  • આજે વાસણા ગોત્રીમાં વીજકાપ

આજે વાસણા-ગોત્રીમાં વીજકાપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મંગળવારે વાસણા સબડિવિઝનના મહાબલીપુરમ્ ફીડર ને ગોત્રી સબડિવિઝનના કર્મજ્યોત ફીડર હેઠળના વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરી કરાશે. જેથી બંને ફીડરના વિસ્તારોમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રરહેશે .જેનાથી 19,200 ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડશે.