• Gujarati News
  • વરસાદને કારણે ચ ાુદાન યાત્રા રદ

વરસાદને કારણે ચ ાુદાન યાત્રા રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજય અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિ અને સહયોગી સ્વિૈરછક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય ચ ાુદાન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે પ્લેનેટોરિયમ ખાતે નેત્રદાન જાગૃતિ કાર્યક્રમ સંદર્ભમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વૈરિછક સંસ્થાઓ તથા અંધત્વ નિયંત્રણ સમિતિએ નેત્રદાન કરવાનો અનુરોધ કર્યોહતો.
રાષ્ટ્રીય નેત્રદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ આજે ચ ાુદાન સંદેશ યાત્રાનો સયાજીબાગના પ્લેનેટોરિયમથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અવંતિકા સિંઘ સવારે ૯.૩૦ વાગે પ્રસ્થાન કરાવવાનાં હતાં. આ યાત્રા સયાજીગંજ, રેલવે સ્ટેશન અને યુનિ. રોડ પર પરત ફરવાની હતી. જોકે સતત અને ભારે વરસાદને કારણે ચ ાુદાન સંદેશ યાત્રાને રદ કરીને તેની જગ્યાએ પ્લેનેટોરિયમ ખાતે રાષ્ટ્રીય નેત્રદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ચૂંટણી તંત્ર વતી મતદાર શિ ાણ અને જાગૃતિ અભિયાન (સ્વીપ)ના નોડલ અધિકારી કે.ડી.લાખાણીએ અંધાપાના નિવારણ માટે નેત્રદાનની પરંપરા અપનાવવાની હિમાયત કરીને પેટા ચૂંટણીમાં પણ મહત્તમ મતદાન કરવા માટે સહુને અનુરોધ કર્યોહતો. રાષ્ટ્રીય નેત્રદાન જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વૈરિછક સંસ્થાઓએ વિશ્વમાં દરરોજ દર મિનિટે એક બાળક વિવિધ કારણોસર આંખનું અજવાળું ગુમાવે છે. વિશ્વમાં મોટે ભાગે બાળકોને નેત્રદાનથી ¼ષ્ટિ મેળવવા માટે પ્રતી ાા છે. આંખની કીકીની ખામીને ભારતમાં દર વર્ષે ૨૦ હજારથી વધુ લોકો અંધ બને છે. આંકડાઓ રજૂ કરીને ચ ાુદાન કરવાની અપીલ કરી હતી.