5,000

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારની ગ્રાંટમાંથી ખર્ચ

સફાઇ ઝુંબેશમાં VMSSને

~7 કરોડનો બોજો પડશે

600

10,000

33,000

06


આવા ખોટા ખર્ચા બંધ કરો

સ્વચ્છતાઅભિયાનના નામે ખોટા ખર્ચ થવા જોઇએ નહીં. એક તરફ પ્રજા પર વેરા નાંખવામા આવે છે અને બીજી તરફ સાધનોની ખરીદી પાછળ ‌~7 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આવા ખોટા ખર્ચ બંધ કરીને પ્રજા પર આર્થિક બોજો બંધ કરવો જોઇએ. > ચંદ્રકાંતશ્રીવાસ્તવ (ભથ્થુ), નેતા-વિરોધપક્ષ

4.5 કયુમી.ક્ષમતાના કન્ટેનર

બ્રશ

પ્લાસ્ટિક કન્ટેનર

જેટીંગ મશીન

હાથ લારી