• Gujarati News
  • આજે શહેર ભાજપની કાર્યશાળા

આજે શહેર ભાજપની કાર્યશાળા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ભાજપ દ્વારા મનાવાઇ રહેલા સંગઠન પ‌ર્વ અંતર્ગત બુધવારે શહેર ભાજપ દ્વારા સંગઠન પર્વના માર્ગદર્શન હેતુ સાંજે 7 કલાકે વાણિજ્ય ભવન ખાતે કાર્યશાળાનું આયોજન કરાયું છે. કાર્યશાળામાં પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુ, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, મહામંત્રી ભરત પંડ્યા તેમજ સંગઠન પર્વના પ્રદેશ ઇન્ચાર્જ મનસુખ માંડવીયા માર્ગદર્શન આપશે.