તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શહેર િજલ્લાની વકતૃત્વ સ્પર્ધામાં કુ.જાનવીએ ત્રીજંુ ઇનામ મેળવ્યું

શહેર-િજલ્લાની વકતૃત્વ સ્પર્ધામાં કુ.જાનવીએ ત્રીજંુ ઇનામ મેળવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| પ્રિન્સઅશોકારાજે સ્કૂલ તરફથી વડોદરા શહેર જિલ્લાની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 66 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં કારેલીબાગ સ્થિત જય અંબે વિદ્યાલયના ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પટેલ જાવની ગીરીશભાઇને ત્રીજુ ઇનામ એનાયત કરવામાં આવ્યો હતો. કુ.જાનવીએ ‘એ તંતુ વાદ્ય વાકું છે તો પણ....’ વિષય ઉપર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા.