તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મંગળવારે માંડવી ખાતેથી મશાલ રેલીનું આયોજન

મંગળવારે માંડવી ખાતેથી મશાલ રેલીનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સેવાસદનનીગરીબો વિરોધી કાર્યવાહીને વાચા આપવા કોર્પોરેટર ચિન્નમ્ ગાંધીએ 20 જાન્યુ.એ સાંજે 5 કલાકે માંડવીથી મશાલ રેલીનો કાર્યક્રમ યોજ્યો છે. ચિન્નમ્ ગાંધીએ જણાવ્યું કે, સેવાસદને વડફેસ્ટને રૂપાળું બતાવવા જે લારી-ગલ્લા કાયદેસર રીતે ફાળવ્યા છે તેને નોટિસ આપ્યા વિના ઉઠાવી લીધા છે.