તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: 'હોલ કી ગંદકી દેખકર કોઇ બુક ભી નહીં કરા શકતા'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરના ઇન્દ્રપુરી અતિથિગૃહની બિસમાર હાલતનો ચિતાર ખુદ મ્યુ.કમિશનરે અધિકારીઓના વોટસઅપ ગ્રૂપમાં રજૂ કર્યો હતો અને તેની સાથોસાથ આવી હાલતના અતિથિગૃહને બુક કોણ કરાવે તેવો સવાલ કર્યો હતો. મ્યુનિ. કમિશનરે સ્વચ્છતાની કામગીરીનુ નિરીક્ષણ કરવા માટે બનાવેલા ‘સ્વચ્છતા અભિયાન વીએમસી’ના વોટસઅપ ગ્રૂપ પર વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પર આવેલ ઇન્દ્રપુરી અતિથિગૃહની હાલતનુ વિવરણ ફોટોગ્રાફ સાથે કરતા અધિકારીઓ પણ શિયાવીયા થઇ ગયા હતા. ઇન્દ્રપુરી અતિથિગૃહની હાલતના પુરાવારૂપે મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે વોટસઅપ ગ્રૂપ માં મૂકેલા ફોટોગ્રાફસ જોઇને અધિકારીઓનુ હજુ રૂવાંડુ ફરકયુ નથી. મ્યુ.કમિશનરે ‘મહિલા ટોયલેટમાં દરવાજા તક નહીં હૈ,ગંદકી દેખકર કોઇ બુક ભી નહીં કરા સકતા.રસોઇ જહાં બનાતે હૈ વહા સિર્ફ ગંદકી હી ગંદકી,કપડે બદલને કે લિએ રૂમ કી હાલત ખરાબ,પંખે બિગડે હુઐ હે,બહાર લોન કી જગહ ગંદકી કા સામ્રાજય... કૌન બુક કરાએગા’’ કહીને અધિકારીઓનો શાબ્દિક ઉધડો લીધો હતો.તેમને સ્થળ વિઝીટ કરવા ડે. કમિશનર અને કાર્યપાલક ઇજનેરને સૂચના આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો