વડોદરા: મિસાઇલ મેનને સંસ્કારી નગરીની સામૂહિક શ્રધ્ધાંજલિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડો. કલામની વિસ્મરણીય મુલાકાતોને સંસ્કારી નગરીના લોકો કયારેય ભૂલશે નહીં. ડો. કલામના યોગદાનને યાદ કરીને શાળાના છાત્રો અને શહેરી જનોએ સામૂહિક શ્રધ્ધાંજલિ અર્પી હતી. કોઠી કચેરીમાં રાષ્ટ્રીય શોકને પગલે તિરંગો અડધી કાઢીએ ફરકાવાયો હતો.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...