તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ યાત્રામાં થયેલા હુમલાના વિરોધમાં રાષ્ટ્રપતિને આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો)
 
સાવલી: સાવલીના ગાંધીચોક વિસ્તારમાંથી સાવલી વિશ્વહિન્દુપરિષદ દ્વારા રેલી સ્વરૂપે નિકળી મામલતદાર કચેરી પહોંચીને અમરનાખથ યાત્રામાં યાત્રીઓ પર થયેલ હુમલાના વિરોધમાં આવેદન પાઠવ્યુ છે. રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદાર દ્વારા આપવામાં આવેલ આવેદનમાં જણાવેલ છે કે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં ગુજરાતના યાત્રીકોની બસ પર થયેલા હુમલામાં સાત યાત્રીઓના મોત થયા. અગાઉ પણ આતંકવાદી હુમલો થયેલ છે.આતંકવાદીઓ સામે સરકાર કડક પગલા લેવામાં નિષ્ક્રીય ગઇ છે. કડક કાર્યવાહિ કરવામાં આવે તથા પાકિસ્તાન દ્વારા પ્રત્યક્ષ, પરોક્ષ રીતે મળતા સહકાર બંધ થાય તેવી પણ કડક કાર્યવાહિ કરી દોષીઓને સજા થાય.
અન્ય સમાચારો પણ છે...