તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા: નવલખી મેદાન પર VCCIના ઔદ્યોગિક પ્રદર્શનની તડામાર તૈયારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે ‘ગ્લોબલ ટ્રેડ શો’ શીર્ષક હેઠળ 9 લાખ સ્કેવર ફૂટના વિસ્તારમાં તા.1 થી 5મી ડિસેમ્બરના રોજ યોજાનાર 10મા ઔદ્યોગિક પ્રદર્શનની તડામાર તૈયાર શરૂ કરી દેવાઇ છે. વીસીસીઆઇના 13 અલગ-અલગ થીમ પર ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ડોમમાં ઇલેક્ટ્રિકલ અને સ્મોલ-મીડિયમ સ્કેલની કંપની સહિત કુલ 300 નાની-મોટી કંપનીઓના કુલ 750 સ્ટોલ હશે.
અન્ય સમાચારો પણ છે...