તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: સ્કૂલમાંથી ભાગેલ વિદ્યાર્થી મળ્યો, વિદ્યાર્થીએ માર માર્યોનો કર્યો આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: ફતેગંજ વિસ્તારમાં આવેલી હિલ મેમોરીયલ હાઇસ્કૂલના પ્રાર્થના કોટ પર દેવળનું ચિત્ર બનાવી બિભત્સ અપશબ્દો લખતા પ્રિન્સીપાલે આપેલા ઠપકાથી ફરાર થઇ ગયેલ ધોરણ-10નો વિદ્યાર્થી સુરત ખાતે રહેતા તેના ફોઇના ઘરે ચાલ્યો ગયો હતો. મોડી રાત્રે વિદ્યાર્થી સુરતમાં તેના ફોઇના ઘરે હોવાની જાણ પરિવારજનો અને પોલીસને થતાં પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પ્રિન્સીપાલ અને હોસ્ટેલના વોર્ડનના પતિએ માર માર્યો હોવાથી સ્કૂલમાંથી જતો રહ્યો હોવાનું વિદ્યાર્થીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે.
ફતેગંજ વિસ્તારમાં આવેલી હિલ મેમોરીયલ હાઇસ્કૂલ સ્થિત હોસ્ટેલમાં રહીને ધોરણ-10માં અભ્યાસ કરતા પાર્થ દિલીપભાઇ ચૌધરી (ઉં.વ.15)એ પાર્થના કોટ ઉપર દેવળનું ચિત્ર બનાવીને ચોકથી બિભત્સ શબ્દો લખ્યા હતાં. આ અંગેની જાણ પ્રિન્સીપાલ કિર્તી ડાભીને થતાં તેમણે પાર્થને ઠપકો આપ્યો હતો અને ચાર પિરિયડ ક્લાસરૂમની બહાર બેસાડી રાખ્યો હતો.
આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી રીતે ભાગ્યો હતો વિદ્યાર્થી, પરત ફરેલા વિદ્યાર્થીએ શું કર્યા આક્ષેપ?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો