તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘તું જેના માટે મને તરછોડે છે, તે આજે તને તરછોડે છે, ભગવાને ન્યાય કર્યો’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: પરિણીત પ્રેમીએ પ્રેમિકા પર કેરોસિન છાટ્યા બાદ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ પરિણીતની દેખરેખ હવે તેની પત્ની કરી રહી છે. સેવા કરતી પત્નીએ જણાવ્યું હતું કે, ‘તું જેના માટે મને તરછોડે છે, તે આજે તને તરછોડે છે. મેં તો કશું ના કર્યું પણ ભગવાને ન્યાય કર્યો. એ જીવશે કે મરશે એ મને ખબર નથી. પરંતુ હું અને મારાં બાળકો આજે બે દિવસથી સેવા કરીએ છીએ.’
પતિ ત્રણ વર્ષથી પ્રેમિકા સાથે રહેતો હતો
પ્રેમિકા સાથે ઝઘડા બાદ પરિણીત પ્રેમીએ પરેશ પરમારને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી સારવાર માટે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. તેની સારવારના પૈસા ન હોવા છતાં પ્રેમ અને લાગણીથી પત્ની દક્ષાબેન (38), પુત્રી અંજલિ (17)અને પુત્ર અતીત (14)સારવાર કરી રહ્યાં છે. જેમને બે વર્ષથી છોડીને પરેશ કરજણ ખાતે યુવતી સાથે રહેતો હોવાનાની કેફિયત દક્ષાબેને રજૂ કરી હતી.
દક્ષાબેને કહ્યું હતું કે મારાં પતિનો સ્વભાવ ખરાબ છે. ત્રણ વર્ષથી સેવાસદનની સહકર્મી સાથે કરજણ રહેતો રહ્યો હતો. હું મારી ફરજ બજાવું છું. બનાવની રાત્રે મહિલા પોલીસ મથકે મને બોલાવવા ગાડી મોકલવામાં આવી હતી.
આગળની સ્લાઇડ્સમાં વાંચો પત્નીએ કહ્યું હું કમાવવા જઉં કે પોલીસ કેસ કરું? પ્રેમિકા માટે પતિએ 4 લાખનું દેવુ કર્યું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો