તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ કોલેજીયન યુવતીએ રાઈફલ શૂંટીંગમાં મેળવ્યા પાંચ ગોલ્ડમેડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ: કરજણની કોલેજમાં એનસીસીમાં રાયફલ શૂટીંગ કરતા યુવતીને રાયફલ શુટીંગનો શોખ જાગ્યો અને વર્ષ 2015 થી 2016 દરમિયાન ક્રિષ્ણાકુમારીએ પાંચ ગોલ્ડમેડલ જીતીને ક્ષત્રીય સમાજનું ગૌરવ વધાર્યુ છે. પ્રથમ 2014 માં રાઉથ સેન્ટર ગુજરાત બરોડા ખાતે ગોલ્ડમેડલ જીત્યો. 2015 માં બરોડ ડિસ્ટ્રિકટ ગોલ્ડમેડલ તથા ટેન્થ રામદાસ એમ હલવાઈ ગોલ્ડમેડલ તથા નાઈન્થ મહારાજા ડો. કરણી બરોડા ખાતે ગોલ્ડમેડલ તથા 2016માં નાઈન્સ મહારાજા ડો. કરણીસિંગ બીકાનેરમાં ગોલ્ડમેડલ મેળવ્યો છે.

પ્રથમ 2014માં ગુજરાત અને બરોડા ખાતે ગોલ્ડમેડલ મેળવ્યા

કોલેજમાં અભ્યાસ કરતી વખતે એનસીસીમાં જોડાઈને રાયફલ શુટીંગ કર્યું હતું. 2014 માં સાઉથ સેન્ટ્રલ ગુજરાત વડોદરા ખાતે રાયફલ શુટીંગમાં ગોલ્ડમેડલ મેળવ્યો ત્યારબાદ 2015માં બરોડા ડિસ્ટ્રીકટ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારબાદ ટેન્થ રામદાસ એમ હલવાઈ વડોદરામાં ગોલ્ડમેડલ મેળવ્યો હત જયપુર બિકાનેરમાં 750 પ્રતિનિધિઓ માંથી ગોલ્ડમેડલ મેળવ્યો હતો. ત્યારબાદ 2016માં નેશનલ સ્પર્ધા જયપુરમાં ગોલ્ડમેડલ મેળવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો