તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાઃ ભાજપના MLAની નાદુરસ્ત તબિયત, એર એમ્બ્યુલન્સથી મુંબઇ ખસેડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની નાદુરસ્ત તબિયતના પગલે એર એમ્બ્યુલન્સથી મુંબઇની નામાંકિત હોસ્પિટલમાં હ્રદયના અનિયમિત ધબકારાની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
 
 
ભાજપના MLA યોગેશ પટેલની નાદુરસ્ત તબિયત
 
વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે અને સ્કૂલ ફીના મુદ્દે ભાજપના જ ધારાસભ્ય યોગેશ પટેલે જ નેતાગીરી કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી હ્રદયની બિમારીથી પિડાતા યોગેશ પટેલને નટુભાઇ સેન્ટર પાસેની હોસ્પિટલમાં ત્રણ દિવસથી સારવાર આપવામાં આવી રહી હતી. હ્રદયના અનિયમિત ધબકારા હોવાનું પ્રાથમિક તારણ સપાટી પર આવતા પેસ મેકર મૂકવાનુ તબીબીએ જણાવ્યું હતું. જોકે, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ મુંબઇની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાનો યોગેશ પટેલને આગ્રહ કર્યો હતો.
 
અટલ બિહારી વાજપેઇ અને મનમોહનસિંઘના બાયપાસ ઓપરેશન ડો.રામાકાંત પાંડાએ કર્યા છે...વાંચવા માટે ફોટો બદલો... 
અન્ય સમાચારો પણ છે...