તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં CM વિજય રૂપાણીનો અનોખો અંદાજ, જુઓ તસવીરોમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવ્યા હતા. પત્ની સાથે આવેલા વિજય રૂપાણીએ વડોદરામાં શ્રીજીના દર્શન કર્યા હતા. વડોદરા આવેલા વિજય રૂપાણી અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. તેમની સાથે 38 કારનો કાફલો હતો. તેઓએ કારમાં જ લોકોનું અભિવાદન કર્યુ હતુ. તેઓએ શહેરના વિવિધ વિસ્તારોમા ફરીની વિવિધ પંડાલોમાં શ્રીજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વડોદરા શહેરના કાર્યક્રમો પતાવીને વિજય રૂપાણી મોડી રાત્રે ગાંધીનગર પરત ફર્યા હતા.
વડોદરા આવેલા CM રૂપાણીનો અનોખો અંદાજ, વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો