અંધારપટ છવાયો અને પથ્થરમારો શરૂ થઈ ગયો

Bhaskar News

Bhaskar News

Aug 11, 2017, 05:14 AM IST
વડોદરામાં મોડી રાત્રે કોમી રમખાણમાં બે એસઆરપી જવાન સહિત 10 લોકો ઇજાગ્રસ્ત
વડોદરામાં મોડી રાત્રે કોમી રમખાણમાં બે એસઆરપી જવાન સહિત 10 લોકો ઇજાગ્રસ્ત
તોફાની ટોળાએ 50 થી વધુ વાહનોમાં તોડફોડ કરી
તોફાની ટોળાએ 50 થી વધુ વાહનોમાં તોડફોડ કરી
પથ્થરમારો થતા અને સોડા બોટલો ફેંકાતા કોમી રમખાણ ફાટી નીકળ્યા
પથ્થરમારો થતા અને સોડા બોટલો ફેંકાતા કોમી રમખાણ ફાટી નીકળ્યા
પોલીસે ધડાધડ ટીયરગેસના શેલ છોડવાનું શરૂ કરી દીધું
પોલીસે ધડાધડ ટીયરગેસના શેલ છોડવાનું શરૂ કરી દીધું
12થી વધુ વાહનોને આગ ચાંપી દેવાઇ
12થી વધુ વાહનોને આગ ચાંપી દેવાઇ
તોફાને ચડેલા ટોળાઓને કાબુમાં લેવા માટે પોલીસે મોટો કાફલો ઉતારી દીધો
તોફાને ચડેલા ટોળાઓને કાબુમાં લેવા માટે પોલીસે મોટો કાફલો ઉતારી દીધો
12 દુકાનોમાં તોડફોડ કરી 1 દુકાનમાં આગ ચાંપી દેવાઇ
12 દુકાનોમાં તોડફોડ કરી 1 દુકાનમાં આગ ચાંપી દેવાઇ
તોફાનોમાં બે SRP જવાન સહિત 10ને ઇજા થઇ
તોફાનોમાં બે SRP જવાન સહિત 10ને ઇજા થઇ
50થી વધુ વાહનોમાં તોડફોડ કરી
50થી વધુ વાહનોમાં તોડફોડ કરી
તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી
તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી
તોફાન બાદ ગણપતિને સ્થાપના સ્થળે લઇ જવાયા હતા
તોફાન બાદ ગણપતિને સ્થાપના સ્થળે લઇ જવાયા હતા

શહેરના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળાવવા માટે ભાંગફોડિયા તત્વોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચીને ધમાલ કરી હોવાનુ પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યુ છે. સૌથી શંકાસ્પદ બાબત એ છે કે, પ્રતાપ મડઘાની પોળના ગણપતિની આગમન યાત્રા જેવી પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના માર્ગે પહોંચી ત્યારે એકાએક સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ હતી અને અંધારપટ છવાઈ ગયો હતો. આ કાવતરાની પહેલી કડી હતી. ગણેશજીની યાત્રામાં શામેલ સેંકડો લોકો કંઈ સમજે તે પહેલા જ અંધારપટની વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જે કાવતરાની ચાડી ખાતી બીજી ઘટના છે. પરંતુ, શ્રીજીની આગમન યાત્રા ઉપર કાંકરીચાળો કરીને કોમી એખલાસની વાતાવરણ બગાડવાનો આ ખેલ આજે ખુલ્લો પડી ગયો હતો. અચાનક સ્ટ્રીટ લાઈટો બંધ કરીને પથ્થરમારો કરવાની આ ઘટના કોઈ મોટા કાવતરા તરફ અંગૂલી નિર્દેશ કરી રહ્યો છે.

વડોદરા: વડોદરામાં ગુરૂવારે મોડી રાત્રે પ્રતાપ મડઘાની પોળના ગણપતિની સવારી પર પથ્થરમારો થતાં અને સોડા બોટલો ફેંકાતા કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. જેમા તોફાની તત્વોએ 50 વાહનોની તોડફોડ કરી 12થી વધુ વાહનો સળગાવ્યા હતા. તોફાનોમાં બે SRP જવાન સહિત 10 લોકોને ઇજા થઇ હતી. અને 12 દુકાનોમાં તોડફોડ કરી એક દુકાનમાં આગ ચાંપી દેવાઇ હતી. સ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના 30થી વધુ સેલ છોડ્યા હતા.
વડોદરામાં મોડી રાત્રે કોમી રમખાણ
શુક્રવારે ગણપતિ સ્થાપના હોવાથી પ્રતાપ મડઘાની પોળના ગણપતિની આજે સવારી નીકળી હતી. સવારીમાં હજારો લોકો જોડાયા હતા. દરમિયાન સવારી પાણીગેટ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે એકાએક લાઇટ ગુલ થઇ ગઇ હતી અને પથ્થરમારો શરૂ થયો હતો. જેના કારણે બંને કોમના ટોળેટોળા સામસામે આવી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ આસપાસ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવવાનું ચાલુ કર્યું હતું.
50થી વધુ વાહનોમાં તોડફોડ કરી
50થી વધુ વાહનોમાં તોડફોડ કરીને 12થી વધુ વાહનોને આગ ચાંપી દેવાઇ હતી. જોતજોતામાં સ્થિતિ વણસી હતી અને મંગળબજારમાં પણ કોમી રમખાણના પડઘા પડતાં 10થી 12 દુકાનોમાં તોડફોડ કરી એક દુકાનમાં આગ ચાંપી દેવાઇ હતી. રમખાણોની વાત પ્રસરતા શહેરભરમાં વાતાવરણ તંગ બની ગયું હતું અને લોકોએ નાસભાગ કરતાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.
એકાએક સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ....સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ધડાધડ ટીયરગેસના શેલ છોડવાનું શરૂ કરી દીધું...વાંચવા માટે ફોટો બદલો..
X
વડોદરામાં મોડી રાત્રે કોમી રમખાણમાં બે એસઆરપી જવાન સહિત 10 લોકો ઇજાગ્રસ્તવડોદરામાં મોડી રાત્રે કોમી રમખાણમાં બે એસઆરપી જવાન સહિત 10 લોકો ઇજાગ્રસ્ત
તોફાની ટોળાએ 50 થી વધુ વાહનોમાં તોડફોડ કરીતોફાની ટોળાએ 50 થી વધુ વાહનોમાં તોડફોડ કરી
પથ્થરમારો થતા અને સોડા બોટલો ફેંકાતા કોમી રમખાણ ફાટી નીકળ્યાપથ્થરમારો થતા અને સોડા બોટલો ફેંકાતા કોમી રમખાણ ફાટી નીકળ્યા
પોલીસે ધડાધડ ટીયરગેસના શેલ છોડવાનું શરૂ કરી દીધુંપોલીસે ધડાધડ ટીયરગેસના શેલ છોડવાનું શરૂ કરી દીધું
12થી વધુ વાહનોને આગ ચાંપી દેવાઇ12થી વધુ વાહનોને આગ ચાંપી દેવાઇ
તોફાને ચડેલા ટોળાઓને કાબુમાં લેવા માટે પોલીસે મોટો કાફલો ઉતારી દીધોતોફાને ચડેલા ટોળાઓને કાબુમાં લેવા માટે પોલીસે મોટો કાફલો ઉતારી દીધો
12 દુકાનોમાં તોડફોડ કરી 1 દુકાનમાં આગ ચાંપી દેવાઇ12 દુકાનોમાં તોડફોડ કરી 1 દુકાનમાં આગ ચાંપી દેવાઇ
તોફાનોમાં બે SRP જવાન સહિત 10ને ઇજા થઇતોફાનોમાં બે SRP જવાન સહિત 10ને ઇજા થઇ
50થી વધુ વાહનોમાં તોડફોડ કરી50થી વધુ વાહનોમાં તોડફોડ કરી
તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતીતોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી
તોફાન બાદ ગણપતિને સ્થાપના સ્થળે લઇ જવાયા હતાતોફાન બાદ ગણપતિને સ્થાપના સ્થળે લઇ જવાયા હતા
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી