અકસ્માત / અકસ્માત/ કરજણ-આમોદ રોડ પર ટ્રકે બાઇકને ટક્કર મારતા બે ભાઇ સહિત 3 યુવાનના મોત

ત્રણેય યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી અપાયા

DivyaBhaslar.com | Updated - Dec 08, 2018, 04:11 PM

* ત્રણેય યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી અપાયા

વડોદરાઃ કરજણ-આમોદ રોડ પર આવેલા મિયાગામ પાસે આજે વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે સગા ભાઇ સહિત ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3 યુવાનના મોત

- ટ્રકે બાઇકને ટક્કર મારતા 3 યુવાન પર ટ્રકના ટાયર ફરી વળ્યા

- મૃતક ત્રણમાંથી બે યુવાન સગા ભાઇઓ હતા

- બે સગાભાઇઓના મોતથી પરિવારજનોમાં શોકની ફરી વળ્યો

- અકસ્માત કરનાર ટ્રકની પાછળ બીજી ટ્રક પણ ઘૂસી ગઇ
- અકસ્માતમાં બાઇકનો ખુરદો બોલી ગયો
- અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઇ

- કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી

અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા

ટ્રકની અડફેટે બાઇક પર સવાર 3 યુવાનના કમકમાટીભર્યા મોતને પગલે આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

મૃતકોના નામ

વિરેન કિશોરભાઇ લોનખેડે (24) ચકલાદ, તા.આમોદ

જીતેન્દ્ર કિશોરભાઇ લોનખેડે (30) ચકલાદ, તા.આમોદ

પ્રવિણ સોમાભાઇ વસાવા (18), સરભાણ

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી અપાયા
ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી અપાયા
ટ્રકે બાઇકને ટક્કર મારતા 3 યુવાનો પર ટ્રકના ટાયર ફરી વળ્યા
ટ્રકે બાઇકને ટક્કર મારતા 3 યુવાનો પર ટ્રકના ટાયર ફરી વળ્યા
X
ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી અપાયાત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી અપાયા
ટ્રકે બાઇકને ટક્કર મારતા 3 યુવાનો પર ટ્રકના ટાયર ફરી વળ્યાટ્રકે બાઇકને ટક્કર મારતા 3 યુવાનો પર ટ્રકના ટાયર ફરી વળ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App