ફેસ્ટિવલ / MSUમાં યૂથ ફેસ્ટિવલનો પ્રારંભ,ફેકલ્ટીને ચેમ્પિયન બનાવવા 400 વિદ્યાર્થી મેદાનમાં

Start of the Youth Festival in MSU, 400 students making the faculty a champion
X
Start of the Youth Festival in MSU, 400 students making the faculty a champion

  • વિવિધ ફેકલ્ટીઓમાંથી 400થી વધુ વિદ્યાર્થીઓ 
  • બીજા દિવસે સાંજે 7થી 11 વાગ્યા સુધી યુનિ. પેવેલિયન ખાતે શીતલ બારોટના ડાયરાનું આયોજન

divyabhaskar.com

Feb 12, 2019, 02:00 AM IST
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી યૂથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે યુનિ. ચેમ્પિયન બનવાની હોડનો 11 જાન્યુઆરીના રોજ કોમર્સ ફેકલ્ટી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 11 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર આ યૂથ ફેસ્ટિવલનો દીપ પ્રાગટ્ય યુનિ. વાઇસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ, યુ.જી.એસ. વ્રજ પટેલ અને વી.પી. સલોની મિશ્રા સહિત યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો. 
1. પ્રથમ દિવસે
  • રંગોળી સ્પર્ધા 11
  • ક્રાફ્ટ 6
  • પેન્ટિંગ 12
  • પોસ્ટર મેકિંગ 10
  • કોલાજ મેકિંગ 8 
  • ટ્રેઝર હન્ટ 13 ટીમો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી