સેફ ઉત્તરાયણ / વડોદરામાં દોરીનો વેપાર 16 કરોડે પહોંચ્યો પરંતુ લોકોના ગળાં અને પક્ષીઓનાં જીવનું શું?

Ladakh trade in Vadodara reached 16 crores but what about people's coconut and bird life?
X
Ladakh trade in Vadodara reached 16 crores but what about people's coconut and bird life?

 

  • દોરા સૂતવા મહિના પહેલાથી ચરખા શરૂ થઇ જાય છે
  • શહેરમાં દોરાના ગુચ્છા ભેગા કરવાનો શ્રમયજ્ઞ શરૂ કરાયો
  • ગોગલ્સ, ટોપી, અવાજ કરતાં પિપૂડાં, ગેસના ફુગ્ગાનું વેચાણ 

divyabhaskar.com

Jan 13, 2019, 01:13 AM IST

વડોદરા: શહેરમાં પતંગોની દોરીનો વ્યવસાય મોટો થઈ રહ્યો છે આ વર્ષે તેમાં રૂપિયા દોઢ કરોડનો વધારો થયો છે અને દોરીનો વેપાર 16 કરોડે પહોંચ્યો છે. બીજી તરફ ગળાં કપાવાની ઘટનાઓ પણ વધી રહી છે. ગયા વર્ષે માત્ર ઉત્તરાયણના દિવસે જ 10 વાહન ચાલકોનાં ગળાં કપાયાં હતાં. આ વર્ષે ઉત્તરાયણ પહેલાના અઠવાડિયામાં જ 3 જણનાં ગળાં કપાયાં છે. ગયા વર્ષે દોરીથી 570 પશુ - પક્ષીઓ ઘાયલ થયાં હતાં.


 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી