પાર્ટીમાં દરોડો / પાર્ટીમાં દરોડો/ વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર સહિત 14 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

DivyaBhaskar.com

Dec 08, 2018, 04:31 PM IST
પોલીસે લક્ઝુરીયસ કાર્સ, ઇંગ્લિશ દારૂ સહિતનો 18, 42, 500ના મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે લક્ઝુરીયસ કાર્સ, ઇંગ્લિશ દારૂ સહિતનો 18, 42, 500ના મુદ્દામાલ જપ્ત કર્યો
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ

* બાતમીને આધારે પોલીસે દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો

વડોદરાઃ વાઘોડિયા પોલીસે ગુરૂવારે રાત્રે 10 વાગ્યે વાઘોડિયા નજીક આવેલા વસવેલ ગામ ખાતે આવેલા ફાર્મહાઉસમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ(મુક્તિ)ના પુત્ર દર્પિત પટેલ સહિત 14 નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે. પોલીસે લક્ઝુરીયસ કાર્સ, ઇંગ્લિશ દારૂ સહિતનો 18, 42, 500ના મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ઘટનામાં ઢાંકપિછોડો કરવાનો આવ્યો હતો.

14 ખાનદાની નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

- વાઘોડિયા પોલીસ સ્ટેશનનના PSI ભગતસિંહ રાઠોડને ફાર્મહાઉસમાં દારૂની મહેફિલની બાતમી મળી હતી

- પોલીસે જગદીશભાઇ રમણભાઇ શાહના વસવેલ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો
- ભાજપના અગ્રણી અને પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ (મુક્તિ)નો પુત્ર દર્પિત પટેલ ઝડપાયો

- પોલીસે ઇનોવા, હ્યુન્ડઇ આઇ-10, હ્યુન્ડઇ એક્સેન્ટ સહિતની કાર જપ્ત કરી
- વાઘોડિયા પોલીસે દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો

દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓના નામ

૧ સ્નેહલ શાહ, કારેલીબાગ વડોદરા

૨ દર્પિત પટેલ, માનવ રેસિડેન્સી સમા સાવલી રોડ, વડોદરા

૩ અલ્કેશકુમાર શાહ, સુભાનપુરા, વડોદરા

૪ રેક્ષિત પટેલ, હરણી રોડ, વડોદરા

૫ મયુર શાહ, કારેલીબાગ, વડોદરા

૬ કૃણાલ પટેલ સમા, સાવલી રોડ, વડોદરા

૭ રવિ પ્રજાપતિ, સમા સાવલી રોડ, વડોદરા

૮ જય પટેલ. સુખધામ ડુપ્લેક્ષ, વાઘોડિયા રોડ, વડોદરા

૯ નયન પારેખ, આર.વી.દેસાઈ રોડ, વડોદરા

૧૦ નીરજ શાહ, ગેંડા સર્કલ પાસે, વડોદરા

૧૧ ધ્રુવેશ પટેલ, કારેલીબાગ, વડોદરા

૧૨- દિપ પટેલ, કારેલીબાગ, વડોદરા

૧૩- શિરીષ શાહ, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા

૧૪- દુર્ગેશ પટેલ, સાવલી રોડ, વડોદરા

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

X
પોલીસે લક્ઝુરીયસ કાર્સ, ઇંગ્લિશ દારૂ સહિતનો 18, 42, 500ના મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે લક્ઝુરીયસ કાર્સ, ઇંગ્લિશ દારૂ સહિતનો 18, 42, 500ના મુદ્દામાલ જપ્ત કર્યો
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓદારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓદારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓદારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓદારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી