સ્કૂટર પાર્ક કરવાના મુદ્દે મહિલાનાં કપડાં ફાડી નાખ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | પ્રતાપનગરમાં રહેતી મહિલાએ પોલીસમાં વિષ્ણુ નવઘણ લુહાર અને દિપક નવઘણ લુહાર સહિત 3 સામે ફરિયાદ કરી હતી કે બંને જણા તેમની બાઇક તેમના ઘરની બહાર પાર્ક કરતા હોવાથી તેમને પોતાનું વાહન પાર્ક કરવા તકલીફ પડતી હતી,જેથી તેમણે વાહન પાર્ક નહી કરવા જણાવતા ત્રણેયે ઉશ્કેરાઇ તેમની સાથે ઝઘડો કરી તેમના કપડા ફાડી તેમણે ગાડી સળગાવી દેવાની ધમકી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...