તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીને સલૂનની નોકરી છોડી દેવા પતિની ધમકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | શહેરના વાસણા રોડના સલૂનમાં નોકરી કરતી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ સાપુતારા હોટલમાં મેનેજર છે અને તે વાસણા રોડ પર સલૂનમાં નોકરી કરે છે. તે નોકરી પર હતી ત્યારે બપોરે તેનો પતિ કિરણસિંહ દિલીપસિંહ ડોડીયા ત્યાં આવી તેની સાથે ઝઘડો કરી તારે આ સલૂનમાં નોકરી કરવાની નથી તેમ જણાવી સલૂનના મેનેજર તથા કર્મચારીઓ સાથે પણ ઝઘડો કરી ધમકી આપી હતી. જેપી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો