તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Why Did Not The Corporation Get Possession Of The Jurisdiction To Build A Museum 041020

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુઝિયમ બનાવવા ન્યાયમંદિરનો કબજો કોર્પોરેશનને કેમ ન મળ્યો?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી કોર્ટ બની ત્યારે િદવ્ય ભાસ્કરે ન્યાયમંદિરની ખાલી પડેલી ઈમારતને સાચવવા અને ત્યાં મ્યુઝિયમ કે સંસ્કાર કેન્દ્ર બનાવવા સૂચન કર્યું હતું.

શરૂઆત - જૂન, 2015 : શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્શન અધિકારીએ માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર પાઠવીને સેવાસદનને ન્યાયમંદિરની ઇમારતનો કબજો આપવા અંગે પત્ર પાઠવ્યો.

કોર્પોરેશનની પહેલ - જુલાઇ, 2015 : ઉપરોક્ત પત્રના અનુસંધાનમાં કોર્પોરેશને ઇમારતના કબજા માટે માર્ગ અને મકાન વિભાગને પત્ર પાઠવીને કબજા માટેની જાણ કરી.

પહેલો વાંધો - જાન્યુઆરી, 2016 : માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેરે અભિપ્રાય આપ્યો કે હાલમાં ન્યાય મંદિરની ઇમારત વીએમસીને હસ્તક કરવાનું યોગ્ય જણાતું નથી.

પુન: વિનંતી - માર્ચ,2016 : વડોદરા મહાનગર સેવાસદને માર્ગ અને મકાન વિભાગના સચિવને ઉપરોક્ત પત્રના અનુસંધાનમાં ન્યાયમંદિર ઇમારતનો કબજો આપવા અંગે પત્ર પાઠવ્યો.

(જોકે ત્યારબાદ આ જગ્યા જિલ્લા કલેક્ટરના અાધીન જતાં રહેતાં કોર્પોરેશને પછી કોઇ પ્રયાસ કર્યા નથી.)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો