તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસમાં અરજી કેમ આપે છે ? કહી પત્નીને માર માર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | માણેજા વિસ્તારમાં પિયરમાં રહેતી પત્નીને મારા વિરુદ્ધમાં મકરપુરા પોલીસ મથકમાં કેમ ફરિયાદ કરે છે, તેમ કહી માર મારતાં પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતી પરિણીતાનાે તેના પતિ સાથે ઝઘડો થયો હોવાથી તેણી માણેજા ખાતે પોતાના પિયરમાં રહે છે. ગત ત્રીજી તારીખે પત્નીએ તેનો પતિ પ્રેમ સંબંધના કારણે તેની સાથે ઝઘડો કરતો હોવાની અરજી મકરપુરા પોલીસ મથકે આપી હતી. જેમાં પતિએ તું મારા વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકમાં કેમ અરજી આપે છે તેમ કહી પત્નીને માર માર્યો હતો. જેના પગલે પત્નીએ પતિ વિકાસ રોશન વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે મારામારીની ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો