સગીરાને ભગાડી જનાર વોન્ટેડ સાત વર્ષે ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીગેટ પોલીસમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં સંડોવાયેલા છેલ્લાં સાત વર્ષથી નાસતા ફ્રરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ચોટીલાથી પકડી પાડ્યો હતો.

પાણીગેટ પોલીસમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં સંડોવાયેલ છેલ્લાં સાત વર્ષથી નાસતો ફરતો આરોપી થાનગઢ, ચોટીલામાં રહેતો હોવાની બાતમી આધારે પોલીસે ચોટીલાના ખુશીનગર પાસે વોચ ગોઠવી સુભાષ શ્રવણભાઇ વણજારાને (રહે. ખુશીનગર , ચોટીલા)ને પકડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...