તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વિસ્તારમાંથી જુગારના વોન્ટેડ 3 આરોપી ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | ગુના નિવારણ શાખાની ટીમે નવાપુરા અને બાપોદ પોલીસ મથક વિસ્તારમાં જુગારના વોન્ટેડ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. ટીમે માહિતીના આધારે નવાપુરા પોલીસ મથકની હદમાં ઝડપાયેલા જુગારમાં ફરાર પાદરાના ખાટકીવાડમાં રહેતા શબ્બીર ઉર્ફે ઇટાલી ગરાસિયા અને સમિયાલાના રજનીકાંત ઉર્ફે ભોપા પટેલને ઝડપી પાડ્યા હતા. તદુપરાંત પીસીબીએ બાપોદ પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા જુગારમાં વોન્ટેડ વરસિયાના પ્રકાશ ઉર્ફે મોની પહેલવાનીને ઝડપી પાડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો