તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફન સ્ટ્રીટમાં ડાન્સ સાથે મતદાનના શપથ લેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાજીક સંસ્થા સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ વહેલી સવારે અકોટા બ્રિજ પર ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે હજારો લોકો જોડાયા હતા. આ ફન સ્ટ્રીટમાં લોકોએ પોતાના પરિવાર સાથે પહોચી વિવિધ રમતો રમી તેમજ ડાન્સ કરીને મતદાન કરવાના શપથ પણ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...