તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશ મોકલવાનો ખર્ચ પરત માગી વિઝા કન્સલ્ટન્ટને ધમકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિસાગર જિલ્લાના ખરોલ ગામના શખ્સે શહેરના વિઝા કન્સલ્ટન્ટને વિદેશમાં મોકલવાનો થયેલો 4.50 લાખનો ખર્ચો પરત આપવાની માગ સાથે ધમકી આપી હતી.

સયાજીગંજ પ્રોફિટ સેન્ટરમાં સીડી ગ્લોબલ નામની વિઝા કન્સલ્ટન્ટી ચલાવતાં ધારાબેન પટેલે સયાજીગંજ પોલીસમાં ખરોલ ગામના ભોપત થોપણભાઇ પરમાર (ભરવાડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ભોપત પરમારે તેમને જલ્દી ફોરેન જવું છે તેમ જણાવતાં તેમણે અને તેમના પતિએ ભોપતને પ્રોસેસ કરી સિંગાપુર મોકલ્યાે હતાે.જોકે બેત્રણ દિવસ બાદ ભોપતે ફોન કરી મને ઇન્ડિયા પાછો બોલાવી દો તમે મને ખોટી રીતે સિંગાપુર મોકલી દીધો છે અને મારા ખર્ચાના 4.50 લાખ પાછા આપી દો તેમ જણાવી અવારનવાર ફોન કરીને ધમકી આપી હતી. ભોપત તેના ફેમિલી પ્રોબ્લેમના કારણે પરત આવતો રહ્યો હોવાનું તેમને જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો