• Gujarati News
  • National
  • Vadodara News Vijay Panchal Received The Fit India Promoter Of Vadodara Award 074542

વિજય પંચાલને ફિટ ઇન્ડિયા-પ્રમોટર ઓફ વડોદરાનાં એવોર્ડથી નવાજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

city pride
સિટી રિપોર્ટર . વડોદરા


શહેરમાં માસ્ટર્સ ગેમ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 3જી નેશનલ માસ્ટર્સ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં ભાગરૂપે વડોદરા ડિસ્ટ્રીક્ટ બોડી બિલ્ડીંગ એસોસિએશનનાં જનરલ સેક્રેટરી વિજય પંચાલને વેઇટ લિફ્ટિંગ ગેમનાં કન્વીનર તરીકે નિમવામાં આવ્યા હતાં. જેમાં વડોદરા ડિસ્ટ્રીક્ટ બોડી બિલ્ડીંગ એસોસિએશનનાં મેમ્બર્સે જુસ્સાભેર આયોજનમાં સહકાર આપ્યો હતો. તેમજ માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ઓપનીંગ સેરેમનીમાં જનરલ સેક્રેટરી વિજય પંચાલને 5મી ફેબ્રુઆરીનાં રોજ સ્પોર્ટસ મિનીસ્ટર ઇશ્વરભાઇ પટેલનાં હસ્તે ફીટ ઇન્ડિયા-પ્રમોટર ઓફ વડોદરાનાં એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...