તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કનોજીયા સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | શહેર કનોજીયા સમાજ દ્વારા તા.15 માર્ચને રવિવારે સાતમના દિવસે ઉજવણી કરવા શહેરની મોટી દાલીયાવાડી ખાતે વિવિધ શહેર, તાલુકા, ગામડાઓથી ભાડભુજા સમાજના બિરદરીઓના એક મેળાનું આયોજન કરાયું છે. જેમાં સિંધવાઇ માતાજીનો હવન-પૂજા, રક્તદાન કેમ્પ, બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ, લગ્ન લાયક યુવક યુવતીઓનો પરિચય સંમેલન, માતાજીના મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો