તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Vadodara On The Issue Of The Move To Hand Over The Judicial Building To The Police Department 041008

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | ન્યાયમંદિરની ઇમારતને પોલીસ વિભાગને સોંપવાની હિલચાલના મુદ્દે જ્યારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | ન્યાયમંદિરની ઇમારતને પોલીસ વિભાગને સોંપવાની હિલચાલના મુદ્દે જ્યારે દિવ્ય ભાસ્કરે શહેરના વકીલો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તથા અન્ય ક્ષેત્રના લોકો તથા આ વિસ્તારના નાગરિકો સાથે વાત કરી તો સૌએ આ હિલચાલનો વિરોધ કરીને કલેક્ટરને રજૂઆતથી માંડીને પ્રદર્શન અને રેલી કાઢવા અંગે પણ વાત કરી. જોકે આ તમામ બાબતોની જો તંત્ર પણ અસર પડે નહીં તો કોર્ટમાં પીઆઇએલ કરવાની તૈયારી બતાવી હતી. એડવોકેટ તુષાર વ્યાસે જણાવ્યું હતું કે, પોલીસને જગ્યા જ આપવી હોય તો પદ્માવતી શોપિંગ સેન્ટર સહિતની અનેક ઇમારતો છે જ. આ બિલ્ડિંગમાં ન્યાયનું જે પવિત્ર કામ વર્ષો સુધી થયું છે તેને અભડાવવી જોઇએ નહીં. જો લોકોની રજૂઆતોથી તંત્ર નિર્ણય નહીં બદલે તો છેવટે પીઆઇએલ કરવા સુધીનો વિકલ્પ ખુલ્લો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો