• Gujarati News
  • National
  • Vadodara News Vadodara Nandesri39s Daughter Along With Her Parents A Local Woman At Her Home 074019

વડોદરા | નંદેસરીની યુવતીને માતાપિતા સાથે સ્થાનિક મહિલાએ પોતાના ઘરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | નંદેસરીની યુવતીને માતાપિતા સાથે સ્થાનિક મહિલાએ પોતાના ઘરે બોલવી એક મહિલા સહિત ચાર શખ્સો સાથે મળી જાતિ વિરુદ્ધના અપશબ્દો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ભાવિશાબેન વણકરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગુરુવારે સવારે તેમના ગામમાં રહેતાં મંજુલાબેન પરમાર, પૃથ્વીરાજ પરમાર, સંગીતા પરમાર અને રાજુભાઈ પરમારે તેણીના મોટા પપ્પા હસમુખભાઈને તમે ભાવિશાને લઈને અમારા ઘરે આવજો અમારે કામ છે કહેતા મંજુલાબેનના ઘરે ગયાં હતાં.ત્યારે ચારેએ ભેગાં મળી તારે આ રસ્તે આવવું- જવું નહિ કહી માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...