તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

¾, વડોદરા, સોમવાર, 13 જાન્યુઆરી, 2020 | IIA

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
¾, વડોદરા, સોમવાર, 13 જાન્યુઆરી, 2020 | IIA

¾, વડોદરા, સોમવાર, 13 જાન્યુઆરી, 2020 | IIA

મોડી રાત સુધી ખરીદી / રવિવારે ગેંડીગેટનું પતંગ બજાર ઉભરાયું
પતંગોત્સવ ઉત્તરાયણને માત્ર બે દિવસ જ બાકી રહ્યા હોવાથી રવિવારની રજામાં પતંગબજારમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી. શહેરના માંડવીથી ગેંડીગેટ રોડ પર જ નહીં શહેરના અન્ય વિસ્તારોમાં ઠેર ઠેર ચાર રસ્તાઓ પર પણ પતંગવાળાઓ બેસતાં બજાર જાણે રસ્તા પર આવી ગયું હોય તેવાં દૃશ્યો ઠેર ઠેર સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઉતરાયણ નિમિત્તે રૂ.15થી રૂ.20 કરોડના પતંગો વેચાય છે. આ ઉપરાંત લોકોએ ટોપી, ગુંદરપટ્ટી, પિપૂડાં અને ચશ્માં, ટોપા વગેરે ખરીદવા માટેની પડાપડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો