તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Vadodara Compassion Ambulances And Five Veterinary Department Vans Voluntary 080510

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | કરૂણા એમ્બ્યુલન્સ તથા પાંચ વેટરનરી ડિપાર્ટમેન્ટ વાન, સ્વૈચ્છિક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | કરૂણા એમ્બ્યુલન્સ તથા પાંચ વેટરનરી ડિપાર્ટમેન્ટ વાન, સ્વૈચ્છિક સંસ્થાની એક વાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે ફરજરત રહેશે. શહેરી વિસ્તારમાં 100 અને ગ્રામ્ય વિસ્તારમાં 30 એમ કુલ 130 સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે. દોરી કલેકશન માટે 15 સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગના વન્યજીવ સુરક્ષા કેન્દ્ર, કમાટીબાગના ટોલ ફ્રી નં.18002332636 નો સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો