તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Vadodara Based On The Information By Crime Branch On January 11 073557

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | ક્રાઈમ બ્રાંન્ચ દ્વારા 11 જાન્યુઆરીના રોજ બાતમીના આધારે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | ક્રાઈમ બ્રાંન્ચ દ્વારા 11 જાન્યુઆરીના રોજ બાતમીના આધારે મકરપુરામાં અમુલના ગોડાઉનમાં દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે દારૂની 117 નંગ બોટલ, 48 નંગ બીયર મળીને કુલ 62 હજારનો મુદ્દામાલ ઝડપી લઈ ગોડાઉનના સુપરવાઈઝર રણજીતસીંહ ગોહિલ (રહે-પાદરા) અને રાજેશ પીપરોતર (રહે-ગોત્રી)ની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ઉત્તરાયણમાં પાર્ટી કરવા લવાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો