તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14 મી એપ્રિલ સુધી યુજીસી ફોર્મમાં સુધારો કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા યુજીસી દ્વારા ભરવામાં આવેલ આવેદન પત્રોમાં સુધારો કરવાની પ્રક્રીયા સોમવારથી શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવારોએ યુજીસી નેટના આવેદન કર્યા હોય, જો તેના આવેદનમાં ફેરફાર કરવા માંગતા હોય તો એનટીએ ની વેબસાઈટ પર જઈને સુધારો કરી શકશે. એનટીએની આ પ્રક્રીયા 14 એપ્રિલ સુધી શરૂ રહે્શે. જો કોઈ પણ ઉમેદવાર બે ફોર્મ ભરશે તો તેનું ફોર્મ રદ કરવામાં આવશે. આ પરીક્ષા 20 થી 24 જુન અને 28 જુનના રોજ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...