તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Unsigned Ramayana Characters Are Created In The Style Of King Ravivarma 081020

નોંધ ન લેવાઇ તેવા રામાયણના પાત્રો રાજા રવિવર્માની શૈલીમાં બનાવવામાં આવ્યા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્રકારોને સંબોધી રહેલાં ડૉ. રવિદર્શન.

સ્ત્રીહકનાં ચિત્રોને પણ સમાવવામાં આવ્યા છે
ડો. રવિદર્શને ચિત્રોમાં બારીક કારઠ કારીગરી ધરાવતી ફ્રેઇમો, તેમની યાત્રા દ્વારા જે પ્રેરણારૂપ સ્થળો, પેલેસો અને ભવ્ય રજવાડી પોષાકો, અલંકારો અને અંગત સંગ્રહાલયો, બહુમૂલી વસ્તુઓને પણ ચિત્રોમાં સમાવ્યા છે. તેમના જીવનનાં સિધ્ધાંતોને પણ ચિત્રોમાં આવરી લેવામાં આવ્યા છે. તેમજ રામાયણનાં એવા પાત્ર જેની કોઇએ નોંધ લીધી નથી તેવા પાત્રમાં ઉર્મિલાનું ચિત્ર તેની સાથે તેની બાયોગ્રાફી પણ દર્શાવી છે. સ્ત્રીહકનાં ચિત્રો પણ તેમને પ્રદર્શિત કર્યા છે. જે તમામ ચિત્રોને પ્રદર્ષિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...