તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંડર 10 થી 18 ભાઈઓ-બેહનો માટે એથ્લે. યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલીત જિલ્લા રમત પરીક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષા અંડર-10 થી 18 ભાઈઓ અને બેહનોની એથ્લેટિક્સની રીજનલ એકેડેમીનું આયોજન 16 એપ્રિલના રોજ માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે. જેમા જિલ્લા અને તાલુકા કક્ષાના ખેલાડીઓએ 16 એપ્રિલના રોજ સવારે 7.30 કલાકે માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે હાજર થવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...