તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસણા રોડ પર દારૂ સાથે બે ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસણા રોડ પર જકાતનાકા પાસે દારૂનો જથ્થો લઇને જઇ રહેલા 2 જણાને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બાતમીથી વાસણા જકાતનાકા પાસે વોચ ગોઠવતાં એચ.એલ.પાર્ટી પ્લોટ પાસેથી બાઇક પર પસાર થતાં મેહુલ પ્રતાપ ભુરીયા અને સંજય ભાવસિંગ ભુરીયા (બંને રહે, વુડાના મકાન, વાસણા રોડ)ને ઝડપી દારૂની 39 બોટલ કબજે કરી હતી. પોલીસે બાઇક અને દારૂ સાથે રૂા.28900 મુદ્દામાલ કબજે કરી બંનેની વધુ પૂછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો