તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં બે દિવસીય ટપાલ ટિકિટ પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વડોદરા પશ્ચિમ ટપાલ વિભાગ ફતેગંજ દ્વારા જિલ્લા લેવલે અકોટા અતિથી ગૃહ ખાતે 11 જાન્યુઆરી અને 12 જાન્યુઆરી મંગળવારના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન વડોપેક્ષ-2019 ટપાલ ટિકિટના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ ટિકિટોનું કલેક્શન પ્રદર્શનમાં રજૂ કરાશે. જેમાં 11 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની થીમ પર પત્ર લેખન અને ફિલાટેલી વર્કશોપ યોજવામાં આવશે. આ ઉપરાંત 12 જાન્યુઆરીના રોજ ક્વીઝ સ્પર્ધા પણ સ્થળ પર જ રાખવામાં આવેલ છે. જેમાં તમામ લોકો ભાગ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...