• Gujarati News
  • National
  • Vadodara News Two Accused Were Arrested In Connection With The Bogus Death Scam 073518

બોગસ મરણ દાખલો બનાવી 20 લાખના કૌભાંડમાં બે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. બોગસ મરણ દાખલો તૈયાર કરીને ઇન્સોયરન્સ કંપનીમાં રૂા.20 લાખની કલેઇમ કરનાર બે આરોપીની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે. લુણાવાડાના ઉચરતી ગામના રૂપાભાઇ પટેલયાના અવસાનનો બોગસ મરણ દાખલો તૈયાર કરનાર વિક્રમ બાથી બારીયા અને સુરેશ સોમા પરમારની ગોધરા CID ક્રાઇમે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...