તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓછા પ્રેશરથી પાઇપ્ડ ગેસ મળતા રોજની 20 ફરિયાદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાઇપ્ડ ગેસ મળી રહ્યો છે અને તેના કારણે ગૃહિણીઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. શહેરમાં પીવાનું પાણી ઓછા પ્રેશરથી મળી રહ્યું હોવાની ફરિયાદો ઓછી થઇ રહી નથી ત્યાં વડોદરા ગેસ લિ.ને રોજની 20 ફરિયાદો લો પ્રેશરની મળી રહી છે. જોકે, આ સમસ્યાનો ઉકેલ ન આવતાં સમસ્યાઓ માત્ર ચોપડા પૂરતી જ સીમિત રહેવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...