તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Traditional Kathak Style Was Introduced Under Holi And Shivasti 074657

હોળી અને શિવસ્તુતિ અંતર્ગત પરંપરાગત કથક શૈલી પ્રસ્તુત કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ગુજરાત રમત-ગમત વિભાગ દ્વારા ગાંધીનગરમાં 25માં વસંતોસ્વનું આયોજન 10 દિવસ દરમિયાન સરિતા ઉદ્યાનમાં કરવામાં આવ્યું હતું. આ વસંતોસ્વમાં મણીપુર, હરિયાણા, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતનાં કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં વડોદરાના સરીતા ત્યાગીનાં માર્ગદર્શન હેઠળ 16 લોકોએ ગ્રુપમાં હોળી અને શિવસ્તુતીની કથક શૈલીની પ્રત્સુતી કરી હતી. જેમાં હોળીમાં રાધા અને કૃષ્ણ વચ્ચે રમાયેલી ગોકુળ હોળી અને શિવારાત્રીમાં શિવપંચાસ્ત્રોત દ્વારા પરંપરાગત કથક શૈલી રજૂ કરાઇ હતી. *photocaption*
અન્ય સમાચારો પણ છે...