દત્ત બાવની-ધ્યાનનો આજે વિશેષ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે કારેલીબાગ ખાતે અંતાક્ષરીનો કાર્યક્રમ

વડીલ વિહાર વાટિકા, (ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા તા.14 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ સાંજે 5.00 કલાકે સંસ્થાના પટાંગણ ખાતે અંતાક્ષરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. એમ પ્રમુખ મોહનભાઇ બારોટ દ્વારા એક યાદીમાં જણાવેલ છે.

મહામંત્ર ‘હરિ ઓમ તત્સત જય ગુરૂદત્ત’ ધૂન, દત્ત બાવની અને ધ્યાનનો વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન તા.13 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ સાંજે 6.00 થી 7.00 કલાકે શ્રી દત્ત મંદિરના મહેલમાં, સયાજીગંજ, વડોદરા ખાતે આયોજન કરાયું છે.
અન્ય સમાચારો પણ છે...