તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ગરમીનો પારો વધે તેવી સંભાવનાઓ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભેજવાળા પવનોના પગલે 15 દિવસથી શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. શનિવારે ભેજવાળા પવનોની અસર ઓછી થતાં ગરમીનો પારો 2.8 ડિગ્રી વધી 30.8 ડિગ્રી રહ્યો હતો. રવિવારે પણ ગરમી વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માર્ચમાં ધુળેટી સુધીમાં ગરમીનો પારો 32 ડિગ્રીને પાર થઈ જતો હોય છે,પરંતુ પાંચ વર્ષ બાદ ફરીથી માર્ચ મહિનો ઠંડો રહ્યો છે. જેનું કારણ અપર અેર સર્ક્યુલેશનમાં પવનોની બદલાતી દિશા જવાબદાર છે. હવામાન વિભાગના મતે 16 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો