તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ઠંડા પવનો વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | શહેરમાં ધૂળેટીના દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રાતે 14 કિમીની ઝડપે પવનો ફુંકાતા શીતલહેર થઈ હોય તેમ શહેરીજનો ઠુંઠવાઈ ગયા હતા. જ્યારે બુધવારના રોજ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે 14 કિમીની ઝડપે ઠંડા પવનો ફુંકાતા બેવડી ઋતુનો અનુભવ થયો હતો. ગુરૂવારે વાદળછાયું વાતાવરણ ઉપરાંત રાતે ઠંડા પવનો ફુંકાય તેવી સંભાવના છે. ગુરૂવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી રહેશે. બુધવારે લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી રહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો