તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે સેવા પૂજા કાર્ય- બાદ માંગલિક યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા તા.22 માર્ચને રવિવારના રોજ ફતેપુરા દેરાસર, કોઠીપોળ દેરાસર, કારેલીબાગ દેરાસર વિગેરે સવારે 5.00 થી 7.00 કલાક દરમિયાન સુધી સેવા પૂજા કાર્ય બાદ માંગલિક કરવામાં આવશે. એમ એક યાદીમાં મહામંત્રી પ્રકાશભાઇ જે. શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...