તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સૌથી ઉપર ગુજરાતના ગૌરવના સૌથી મોટા સમાચાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્સવનો દિન, ઉમંગ, ઉલ્લાસ, ઉજાસની ઉજવણી
પતંગ અેટલે કે ઊર્જા, સપનું, ઊંચાઇ... દોરી અેટલે કે બંધન મજબૂતી, તૈયારી અને વિશ્વાસ... અને પેંચ અેટલે કે મુકાબલો, સ્પર્ધા અને વર્ચસ્વની લડાઇ. પતંગ અને દોરીના આ તહેવારમાં મુકાબલો, ઉત્સાહ, મસ્તી અને સ્નેહ હોવો જોઇઅે. બસ અેટલું ધ્યાન રાખો કે ઊંચાઇ અને જીતની હોડ લગાવતી દોરીથી કોઇની જીવનની દોર ના કપાઇ જાય...
ભાસ્કર અપીલ - પતંગો ભલે ગળે મળે, લોકોનાં ગળાં ના કાપે...
આજે કેવો પવન| બપોર સુધી 7 કિમી પ્રતિ કલાકની ઝડપે હ‌ળવો પવન રહેવાની સંભાવના છે. જો કે એ પછી પવનની ગતિમાં વધારો થશે એવી આગાહી છે. ક્યાંક માવઠાની શક્યતા પણ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વની 8મી અજાયબી; SCOની જાહેરાત
કુલ પાનાં 18 + 12 (મધુરિમા) = 30

ચાઇનીઝ માંજાને હવે નકારી દો... તેણે 18 જણનો જીવ લીધો છે... આજે માત્ર પતંગબાજી... પીડા, ચીસ-પોકાર નહીં...
વડોદરા, મંગળવાર , 14 જાન્યુઆરી, 2020
આકાશ પતંગથી ભરી દો, પણ હાથે બીજાના લોહીનો લાલ રંગ ના લાગવા દેતા... કારણ કે ગત વર્ષે ચાઇનીઝ માંજાથી 18નાં મોત થયાં હતાં...
ચાઇનીઝ દોરી તમારા પતંગને કદાચ કપાવા નહીં દે પણ રસ્તા પર જતા કોઈકનું ગળું અચૂક કાપી નાખશે. તમારી એ લપેટની બુમો સાથે કોઈકની જિંદગી સમેટાઈ જશે. સરકારે તો ક્યારનો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લાદી દીધો છે, પરંતુ હજુ આપણે એનો સંપૂર્ણ બહિષ્કાર કરી શક્યા નથી. ગયા વર્ષે ચાઇનીઝ માંજાએ 18 લોકોનાં ગળાં કાપ્યાં હતાં. અનેક લોકોનાં ગળાં, નાક અને મોંઢા ચાઇનીઝ દોરીએ કાપી નાખ્યાં હતાં. આજે અવસર છે, ઉત્સાહનો, ઉલ્લાસનો...એ સાથે જ આજે અવસર છે ચાઇનીઝ દોરીના સંપૂર્ણ બહિષ્કારનો. કોઈકની જિંદગી બચાવવાનો.

કિંમત Rs. 4.00, વર્ષ 16, અંક 121, મહાનગર

પોષ વદ - 4, િવક્રમ સંવત 2076
12 રાજ્ય | 65 સંસ્કરણ

(વાંચો ગુજરાત પાના પર)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો